● गरबा रमवुं एटले शुं ? ●
ગરબો તે બ્રહ્માંડ નૂ પ્રતિક છે ગરબા મા 27 છિદ્ર હોય છે
નવ નવ ની ત્રણ લાઈન એટલે 27 છિદ્ર તે 27 નક્ષત્ર છે
એક નક્ષત્ર ને ચાર ચરણ હોય છે 27×4=108
નવરાત્રી મા ગરબા ને મધ્ય મા રાખી 108 વખત ગરબી રમવાથી અથવા ઘૂમવાથી બ્રહ્માંડ ની પ્રદિક્ષણા કરવાનૂ પૂણ્ય મળે છે
ગરબા રમવાનું મહાત્મ્ય આ છે
Jigar Mehta / Jaigishya
No comments:
Post a Comment