મળો જ તમે.
શાંત વાતાવરણ
સદેહ રૂપે.
વાતથી ચિત્ત
મગજ મસ્તિષ્ક
મન વ્યાપ્ત.
સઁગાથ ભલે,
તોય અદ ની હદ
હાથ માં હસ્થ.
મૌન પળમાં
એક અગાધ મળે
અર્ધાંગિનીનો.
નથી શોધમાં
નથી ફોનમાં, પણ
મન રમણે.
મણિ નું તેજ
ક્ષપણક થઈને
વિહગ લોકે
પારેવા થકી
પિયરે બેઠેલીને
પ્રેમ સઁદેશ.
જચ, મળીયે
ફેર વીસ વરહ
પહેલાના થૈ.
Jigar Mehta / Jaigishya