Showing posts with label જીગર ની દીકરી દ્વિજા. Show all posts
Showing posts with label જીગર ની દીકરી દ્વિજા. Show all posts

Thursday, 16 May 2019

જીગર ની દીકરી દ્વિજા



ક્ષમતા નો હ્રાસ ન સમજો.
વધારી ક્ષમતા મગજની તો,
હૃદયની શીરા ધમની ખુલી.
જુઓ, શ્વાસોચ્છવાસની ગતિ
દસે દિશા માં વહેતી થઈ.
નાભિ કમળ જ બ્રહ્મ કમળ
વાયકા ખોટી ઠેરવી.
મારી ગતિ દ્રુત માંથઈ
સર્વજ્ઞ તજી "દ્ર" જ્ઞાન માં સમાઈ.
સ્વર વ્યન્જનના ઘણા રૂપ છોડી
ત્રણ ચાર અક્ષર ભેગા મળી
માતૃકા શબ્દ "જીગર" તરફ વળી.
ગૌર અગ્નિ અંગી જીગીષા
વૈભવી 8 ખુશમન માં સ્થિર રહી.
જુઓ...
નામ સઁલગ્ન બાબતે દીકરી અમારી
"દ્વિજા" .....



Jigar Mehta /Jaigishy