Sunday, 5 April 2020

ગાઢ ગૂઢ ગહન વાત

ગાઢ ગૂઢ ગહન વાત છે…
1.   
પપ્પાએ કહ્યું હતું મોરારી ભાઈ કહેતા હતા કે ઇસ્લામ માં માળા હાથમાં રાખી અંદર થી બહાર ફેરવાય છે. મતલબ અવગુણો ને અંદર થી બહાર કાઢવાની વાત. જ્યારે હિન્દુ લોકો માળા બહારથી અંદર તરફ ફેરવે છે. બહારના લોકોના સદગુણો સ્વીકારવાની વાત.

2.
મમ્મી એ સવારે રામાયણ જોતા જટાયુ ની સદગતિ વખતે પૂછ્યું કે હિન્દુ લોકો પ્રણામ કેમ કરે છે?
જવાબ નો પર્યાય ઊંચો રહ્યોજ .

અલ્લાહ મતલબ અત્ર તત્ર સર્વત્ર ની વાત, જે છે તેમાં જ સર્વજ્ઞ નો વાસ છે તેમ માની પોતાના વજૂદ માં વજુ કરી (હાથ પગ મ્હોં ધોઈ) બંદગી ની વાત એ પણ હાથ ખુલ્લા રાખી… બાહ્ય અવસ્થા માં જે પણ કંઈ સાત ચિત ઊર્જા છે તે થકી પોતાની વૃત્તિ સુધારવાની વાત… અહીં હાથ ખુલ્લા છે …

ભગવાન મતલબ મૂર્તિ મય કે ચિત્ર મય સ્વરૂપ ની સામે બેસી ને હાથ જોડી પ્રણામ કરી બેસવાની વાત અને સત ચિત  મન મગજ મતિષ્ક મેળવવાની વાત. કે જેમાં તમારા ઇષ્ટ દેવ ની “થ” સ્વરૂપ તમને ચોક્કસ પ્રયાણી યજન પ્રેરે છે એવી વિચાર સરણી. અહીં હાથ જોડાયેલા, ભેગા છે.

પુર, આનલ, ભૂસ્ખલન,  વગેરે કારણે 2020 માં ઘણા નવા

“થ” સ્વરૂપ બદલાઈને પૃથ્વી એ આવેલ છે જે. સ્વાનુભવ.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment