Showing posts with label ગદ્ય ની પદ્ય વાત. Show all posts
Showing posts with label ગદ્ય ની પદ્ય વાત. Show all posts

Tuesday, 19 November 2019

ગદ્ય ની પદ્ય વાત

કોઈના પણ એકની મન ની અંદરની 
છુપાયેલ આવૃત ઇચ્છાનો
સાક્ષાત્કાર કરાવનાર સઘળાંને
પદ્ય કવિ કહે છે.
ચોક્કસ મનુષ્ય ની પ્રગટ થયેલી
સાક્ષાત્કાર વાળી રચનાનું 
અનુમોદન કરાવનાર સઘળાંને 
ગદ્ય લેખક કહે છે
તમે જે વાંચ્યું તેને કવિતા કહે છે...
જીગર મહેતા / જૈગીષ્ય