"હ" મન થી "અ" રહી ગઇ.
"આવજો" કોને કહું?
કોઈ નથી!!!!!
ખ્વાબે ગઝલ'
વાત્સલ્ય પુષ્પ તું.
તુલનાત્મકતા નથી.
માવતર ગમે તે હોય
અવિરત અપમાન ના હોય.
ગાધી ભલે વિશ્વામિત્ર હોય
ગાંધી ના હોય,
પણ વસિષ્ઠ માટેની છાપ
હીનોક્તિ જ કહેવાઈ.
રાવણ ની લઘુશંકા બાદ જ
કબંધ, ખર દૂષણ, મારીચ ગયા.
તોય લક્ષ્મણ ને રાવણ ભણાવતા હતા.
અંતિમ સત્ય મૃત્યુ સાચું જ.
પણ જ્ઞાન ગગન નું પણ ભૂલવું નહિ
સપ્તઋષિ ગર મગજે તો જીવન ઝળકે જ.
હજી સવાલ કે એક જ વસ્તુ "પાણી",
૬૭ નામ સંસ્કૃત ભાષા માં!!!!!
તોય મહત્તમ પ્રચલિત water?
ઘર, ઓરડો અરે માત્ર લાદી
મકાન માંજ માં ના ખોળે
વિશ્વ મુઠ્ઠી મહીં જન્મતાવહેંત
ભાષા? નથી જરૂર બાળકને
માવતર પણ આંખો થી ઘણું
સમજાવી જાણે છે બ્રહ્માંડ માં.
પછી થી લોકો કહે છે
જીજીવિષા થકી
અલ્લાહ ને કહે આંખ માં રે.
Jigar Mehta / Jaigishya
"આવજો" કોને કહું?
કોઈ નથી!!!!!
ખ્વાબે ગઝલ'
વાત્સલ્ય પુષ્પ તું.
તુલનાત્મકતા નથી.
માવતર ગમે તે હોય
અવિરત અપમાન ના હોય.
ગાધી ભલે વિશ્વામિત્ર હોય
ગાંધી ના હોય,
પણ વસિષ્ઠ માટેની છાપ
હીનોક્તિ જ કહેવાઈ.
રાવણ ની લઘુશંકા બાદ જ
કબંધ, ખર દૂષણ, મારીચ ગયા.
તોય લક્ષ્મણ ને રાવણ ભણાવતા હતા.
અંતિમ સત્ય મૃત્યુ સાચું જ.
પણ જ્ઞાન ગગન નું પણ ભૂલવું નહિ
સપ્તઋષિ ગર મગજે તો જીવન ઝળકે જ.
હજી સવાલ કે એક જ વસ્તુ "પાણી",
૬૭ નામ સંસ્કૃત ભાષા માં!!!!!
તોય મહત્તમ પ્રચલિત water?
ઘર, ઓરડો અરે માત્ર લાદી
મકાન માંજ માં ના ખોળે
વિશ્વ મુઠ્ઠી મહીં જન્મતાવહેંત
ભાષા? નથી જરૂર બાળકને
માવતર પણ આંખો થી ઘણું
સમજાવી જાણે છે બ્રહ્માંડ માં.
પછી થી લોકો કહે છે
જીજીવિષા થકી
અલ્લાહ ને કહે આંખ માં રે.
Jigar Mehta / Jaigishya
No comments:
Post a Comment