Regarding your personal sentence about caring world's useless facts...
Other way we can say
પિતાનો ગદ્ય રૂપી પુત્રી પ્રેમ
મન મગજ મસ્તિષ્ક ની બાંહેધરી થી પર, માત્ર તને સરળ જોવાની વાતે, મારી આડે આવતી મારા ઓછા રૂપિયાની ધાતુની ગણગણાટ જ તને સંભળાતી નથી?
બીજાના વજનદાર રૂપિયા ન હોવા છતાં માત્ર કાગળ તને ગમે છે????
હું તારા માટે હવે ચૂપચાપ નથી રહી શકતો.કોણ ક્યાં છે તે બોલી પરથી ખબર પડે છે.
સાચે જો તું ના હોત તો સોતન અને અગર તુમ ના હોતે પણ ના બન્યું હોત...
કેરમ માં રાની નો લાલ રંગ ને બાકીની ગોરી નવ કુકરી સ્ટ્રાઈકર ના પીળા રંગથી વિવિધ ચાર રંધ્રમાં સઁગ્રહ થઈ બહાર આવે જ છે... ને તેને કાળી ધોળી ની રમત કહે છે... તોય કેરમ ઘણો વખત થઈ ગયો ન રમે...
પહેલા રૂપિયા ઓછા પણ ઓથ મોટી હતી અને હવે ઓથ નથી પણ માબાપ ના રૂપિયા બહુ છે જેમાં મારા શરીરનું વજન ઓછું છે.
વગર લાફો ખાધે આંધળા વિશ્વાસે ગાલ લાલ રાખી માત્ર રૂપિયો ખર્ચી જાણ્યો તે પણ માત્ર દામ્પત્ય તકે ટકે તે માટે, બાકી ઐરકન્ડિશન માં પણ ઘણા ને પરસેવો વળાવી શકાય તેવી વાતો છે.
નેનો, નાનો, ન્હાનો, નાની ઘણા અપભ્રંષિત શબ્દો ખોળાયા, પણ હું તારા માટે ન કમાઈ શકાય તેવી સ્થિતિમાં કોઈક થકી નિર્માયો.
વાતો ખમતા ભાત પણ અલગ પદ્ધતિ થી ખાધા.
નજાણે કોને સાચવીને હાલ માં લોકો ના અલગ અંદાજથી બોલવાના અહેસાસે દિકરી ની નજરે હૂં બની ગયો છું ગુજરાતી
અજાણ્યા કૌતુક ...Jigar Mehta / Jaigishya

No comments:
Post a Comment