Wednesday, 14 August 2019

વંદે માતરમ

वंदे मातरम
सुजलाम सुफलाम
मलयज शीतलाम
सष्यशामलाम मातरम।
વંદન છે સારી માઁને કે
જેનું સારા માં સારું પાણી(રસકસ) છે,
જેનું સારા માં સારું ફળ છે, જે (ફળનો અર્ક અમ દ્વારા) છે તેનો લય શીતળતા આપે છે, તેવા સુંદર "સષ્ય" ના અમ / અઁ આયામ તત્વ કે જે મજબૂત છે (અઁ એટલે મજબૂત તત્વ કે જે તૂટે નહિ) અને જેનું યજન પણ સરસ છે તેવી માઁ ને "ર" આયામ માં આવવા વિનવવા માં આવે છે.
સંધિ સષ્યશામલામ
સ + ષ્ય + {【સ+સ】 = શ} + અમ + લ + અમ
(સષ્ય સા અમ લા અમ)
કદાચ ગલત પણ હોઈ શકે, વિનંતી ભૂલ સુધારવા
મારી માતા જીગીષાબેન
જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment