Tuesday 3 December 2019

મચ્છર

મનુષ્યને મચ્છર કરડે તો ત્રણ પ્રકારના રોગ થઈ શકે.

મેલેરિયા

ચિકનગુણયા

ડેન્ગ્યુ

ક્ષણભર ની જિંદગી માં સંસર્ગથી મચ્છર તો જાણે કહી જ રહ્યો છે...હું આવીશ તો તમે મારી થકી યુગો ના સંભારણા લઈ શકશો...

હું તમારે મેલે (૧૨ પ્રકાર ના શરીરના કચરે) રહેવા આવ્યો છું...આથી જ તો મેલેરહ્યા...

હું તમને ચિકન ગણી ખાવા આવ્યો છું, મને તમારી જાત ખાવા દ્યો...આથીજ તો ચિકન ગણ્યા....

હું તમારું શરીર લેવા આવ્યો છું મને તમારું અંગ રહેવા આપો... આથીજ તો દે અંગ યુ (ડેન્ગ્યુ)

આપણે જ આપણી જાત ને ક્ષણ ભર ની પારકી જિંદગી થી સંસર્ગ ટાળી જાતને તે જ બદી ના યુગ યુગ ના સંભારણા થી બચાવવાની છે....

ઉપાય

સ્પ્રે ... અમે ( સ પ રે) સરસ પાંચ મહાભૂત શરીર સાથે રહીશું...
બેગોન (સ્પ્રે) ... અરે અમારે બબ્બે યુગો નથી સંભારવા...
હિટ (સ્પ્રે) ... અમે અમારી જાતે ગરમીથી રક્તકણ ખીલવીશું
કપૂર .. .. અમે (ક) એક શહેર (પુર) માં સુખેથી વસીશું...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ

જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment