લો જ શાહી “લોકશાહી”
કયારેક લોકો ગેફા જેવું કરતા હોય છે તો કયારેક હોળાયા જેવું…
બ્રહ્મ વર્ચસ્વ સ્થાપવા શબ્દ વર્ચસ્વ ની જરૂર ક્યારેક નથી જ હોતી…
નથી અલગ શરીર પણ આભા અલગ છે
માનશો તો જીષ્ણુનું વિચારે એક મન મગજ મસ્તિષ્ક છે.
ક્રિકેટ માં ૧૧ માંથી ૨ તો ફિક્સ પણ બીજાના ત્રિજાથી જ બાકીના નવ ચર બિંદુમાં છે
અમેરિકા ના ધ્વજમાં…
6 સફેદ, 7 લાલ કુલ 13 રેખાઓ અને 5o તારા બતાવી રહ્યા છે કે અન્ય 4 થી અર્ધ બીજી બાજુ છે, ચોક્કસપણે, પરંતુ તે ક્યાં છે?
જાણે કે 100 પૂર્ણ અવધિ છે અથવા ધોરણો છે એવી રીતે.
ભારતમાંના ધ્વજમા ૩ બીજી હરોળના રંગો સાથે અશોક ચક્રમાં ૨૪ આરા ધ્વજમાં છે.
દશાંશમાં ગાણિતિક રીતે ગુજરાતીમાં ૦.૨૫ ને “પા” કહે છે.
અમે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વૃદ્ધિ બતાવવા માગીએ છીએ.
ભારત લોકશાહી દેશ છે જ…પણ હવે શાહી સ્વરૂપ લેવાની જરૂર છે
જય હિન્દ
જય ગુરુદેવ દત્તાત્રેય
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment