Sunday, 5 January 2020

એક જીષ્ણુ ની વાત

એક જ સાચે જો પરમાત્મા હોય તો મારી જીજીવિષા ઠીક થઈ કે કરુષરામ ભેગો રાખી પરા અપરા પ્રાપ્ત કરું. ગરમ દ્રાવણ થકી શરીર ને લક્ષ્મી સાથે ચકલીત ન કરી ગૃહે વસવું અને શ્રી ની વાસ પણ ખાળું. એની દરેક ક્ષરાક્ષર પ્રકૃતિ થી વાકેફ થઉં. 

વિક્રમ સંવત ૨૦૪૬ માં ના વર્ષથી શરૂ થયેલ ભારતીય પરંપરા માના નુકશાન ને વિક્રમ સંવત ૨૦૭૬ સુધી નાથી, મતલબ ૩૦ વર્ષ ના નુકસાન ને ૨૦૭૭ માં ઝરમર વરસાદ થી ધરાને પુલકિત કરું. સાથે કાંતિ ભટ્ટ ની લેખન વિશેષ બુદ્ધિ ખરી.

ભારત દર વખતે પ્રપોષનેટ આર્થિક ગણત્રી થી ચાલું છે. એમાં ઊંચો કૂદકો લક્કડ ખોદ પક્ષી ની લાગવાગની મદદ થી કરાવું. ભારતીય જ્ઞાતિ પ્રથા (cast) ના ખાડાને નાનો કરાવું. ને કુવા માના દેડકા ને કુવા માથી માથું ઊંચું કરાવું ને હવામાં જ લોન્ગ જમ્પ થઈ સીધો સમૃદ્ધિના સમુદ્ર માં વિશાલ, મક્કમ વર્ષોવર્ષ કાચબાની સાથે મિલાવી મૈત્રી કરાવી આપું.

ક્ષીર સાગર માં વિષ્ણું ને રાષ્ટ્ર માટે સચેત રહેતા જીષ્ણુ ની ઓળખ કરાવી લક્ષ્મી ને આર્ય સમાજ જ્યાં નવપલ્લીત થઈ પર્યાવરણ નું રક્ષણ કરતો હોય એવી જગ્યા એ સદાયને માટે રહેવાનું સૂચન કરું.

भेद अभेद्य

श्याम 
श्य का अं(अम)

श्येन
श्य का इन(तेज या सत्व गुण)

श्य मतलब शून्य के साथ "र" का यजन
श्याम मतलब काला नही, पर जो हम पहचान नही सकते पर फिरभी उसका कुछ यजन पृथ्वी पर है।

श्येन मतलब गरुड़ मतलब आकाशी सजीव सतचित सचेत ऊर्जा का वहन करने कराने वाला
यहाँ से वहाँ आवृत्तका वहन।

जय हिन्द

जय गुरुदेव दत्तात्रेय

જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment