જે છે તે નથી...
જે નથી તે છે...
માંથી માત્ર
જે છે તેને માન આપીને, હિતાવહ રસ્તો શોધવો સારો...
જીજીવિષા થઈ કે હું મંજુષાથી ઈચ્છા જાહેર કરૂ...
જીજીવિષા
મરતી વખતે કરેલી ઈચ્છા
મંજુષા
સારા આશ્રયથી કરેલી સૌના ફાયદા માટે ની ઈચ્છા
ઈચ્છા
જેના થકી જોડાઈને ચોખ્ખા રહી આશા પુરી કરવી શકાય તેવી વાત
[] :- ]
સપના ક્યારેક પોતાના પણ હોઈ શકે છે...
"ર" મન સ્પન્દનીય અહેસાસ માં દેખાતા સપના આખરે તો કાળી રાત્રિ ના ઝગમગતા ઝગારા જ છે...
જે મનુષ્યના સુષુપ્ત મન પર મહોર લગાવી શાતા ની વાત વિચારે તેને ક્યારેક સંયમ થી મહેકવાની ક્ષમતા પ્રેરણા આપી શકે છે...
જેને દેવ સ્ફુરણા કહેવાય છે...
મારા અંગત અવિસ્મરણીય સ્વપ્નિલ અહેસાસ માંથી ...
આજની તારીખ અગત્યની છે
07/07/૨૦૧૯,
જય ગુરૂદેવ દત્ત
Jigar Mehta / Jaigishya
No comments:
Post a Comment