Tuesday, 1 October 2019

હે દ્વિજ

કોઈ એક ક્ષણ તમને હતપ્રભ કરી શકે છે
સમાચાર બનાવતા અને બનાવનાર કરતા બતાવતા લોકોનું મગજ પણ લોક જાગૃતિ માટે સાચવવું રહ્યું.
મહદઅંશે હાલમાં સમાચાર ની પરિભાષા ખાનગી ચેનલવાળા જાહેરાતથી રૂપિયા કમાવામાં ઘણું કરીને માત્ર સમાંતર સમાચાર જ ચલાવતા હોય છે.
સમજ જ સમાજને સમજણ આપે.
ચિત્ર થી સમજો.
મિત્રો જો દૂર હોય તો પણ સૌનું સારું ઈચ્છી જ શકે છે. સ્વાનુભવ છે. મને જાત પર વિશ્વાસ છે, તો ને તો જ, જે તે સમયે ચોક્કસ વ્યક્તિને "મિત્ર" શબ્દથી નવાજ્યા છે. મજબૂતીનો પાયો વિચારથી છે. કોઈ ની એક ગુસ્સાની હરકત થઈ કે પછી અલગ શબ્દોથી ભરમવાની જરૂર નથી.
જ્યાં સુધી વેપાર વાણિજ્ય ની વાત છે માત્ર નીતિનિયમો નું ચુસ્ત પણું સામાજિક ઉત્ક્રાંતિ લાવીજ શકે. માત્ર આપનો નિવેશ સુંદર હોવો જોઈએ.
જય ગુરુદેવ દત્તાત્રેય
જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment