Monday 24 June 2019

મોબાઈલ જીવનની અધ્યાહાર વાતે

જે લય માં હોય તેને તેની પોતાની ગતિ હોય છે. તે કદાચ બીજા ને પણ લય આપી શકે છે
ઉદગીથ ના ગીતો નું સામર્થ્ય સામ ગાન પણ છંછેડી શકે છે. મનુષ્ય, પશુ, પક્ષી, અને પ્રેમી જીવન પ્રાણ તત્વ છે...
ભેદ તો માનવ ની અંદર ના તત્વના એકત્વ ના સાથે ના તાદાત્મ્ય સાથે નો જોવો પડે.
વાણી, વિચાર, આંખ નું મન મગજ મસ્તિષ્ક સાથે નું જોડાણ શબ્દ થકી યુગાબ્દ જોડી શકે .... ભલે પછે સમ્યકાક્ષર પ્રકૃતિ હોય....
મને હવે બોગદુ અને સેતુ નો ભેદ ખબર રહી
બોગદા થી સમતલથી નીચે જઇ સમતલ પર અવાય
સેતુ થી સમતલથી ઉપર જઈ સમતલે અવાય...
ગતિ નિયંત્રણ માટે બોગદા માં સૌથી નીચે ખાળ/ગટર હોય
સેતુ પર નાનો બીજો સેતુ હોય...
*જીવન ના આરોહ અવરોહ માં સહેજ અંશે તો ગરબડ થાય જ છે જ્યારે તમે ભલે લય માં હોવ* અને તેજ નવજીવન ની પ્રેરણા બની શકે....
નક્કી આપણે કરવું જ પડે...
સ્થિતપ્રજ્ઞ સ્થિર એક ચિટ સદબુદ્ધિ રાખવી કે પછી યાંત્રિક સાધન થી આસ્તે આસ્તે જાત ને ત્રિપરિમાણવીય જીવન થી "ઉત્સવ" બનાવવી...
"ઉત" મતલબ ઈશ્વર અને "સવ" મતલબ પ્રાગટય અથવા અર્ક, કોઈ વાત વસ્તુ નો નિષ્કર્ષ...
એલિયન તથા પ્રિડેટર ને શ્રધ્ધા ને શ્રદ્ધેય સાથે સાંકળી શકાય....
Writing done during running film "My Name Is Khaan"
Rizwan Khan and Mandira is leading characters name
Jigar Mehta Jaigishya

No comments:

Post a Comment