अहम ब्रह्मास्मि।
સંસ્કૃત સંસ્ક્રિત સંસ્કૃતિ નું ઉચ્ચ વિધાન.
બ્રહ્મવર્ચસ મતલબ ચોક્કસ ક્ષેત્ર નું સઘળું જ્ઞાન.
બ્રહ્મચર્ય મતલબ માત્ર સંભોગ થી દુર રહેવું એવું નહિ પણ તમારા જ્ઞાન ને ચોક્કસ રીતે સસંવર્ધિત કરી રાખવું. જ્ઞાન કોઈ પણ વિષયક હોઈ શકે. મેનકા જેવી અપ્સરાની સામે ચલિત ન થવું અથવા વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થી બની શોધવા...
બ્રાહ્મીસ્થિતિ મતલબ જે તે અવસ્થા નું જ્ઞાન સંચય ચોક્ક્સ રીતે મળેલું હોય તેને કોઈ નિશ્ચિત વ્યક્તિ ને આપવાની ઈચ્છા રાખવી તે મુજબ મન કરી, કાર્યના ફળ પ્રાપ્તિ કરી શકે તેમ મુજબ ની સ્થિતિ માં ક્રિયાન્વિત જાતને પરોવવી અથવા તે મુજબ ની પંચમહાભૂત અવસ્થા વાળાની સાથે સદેહ સાથે જોડાઈ કર્મ નિભાવવું...
જેમાં યાદ રાખવું જ પડે કે...
"च" कार चंड तांडवम तन उत न शीव: तन शिवम
બીજી રીતે કહીયે તો...
विश्वम विष्णु वषट कारो...
ત્રણ શબ્દો જ માત્ર ઘણું કહે છે ને આખીરમાં આવતા
सर्व प्रहरणायुधाय नम:।
તમારે તમારા જ્ઞાન ને વેડફવું ના જોઈએ.
જય હિન્દ
જય ગુરુદેવ દત્તાત્રેય.
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment