અંગ્રેજી ભાષા નો વાંક કેટલો?
વાંક તો કાંઈ નહી પણ ૨૬ મૂળાક્ષરો માં જો તમે ભૂલથી સ્મોલ અક્ષર વાંચો કેપિટલની જગ્યાએ તો કદાચ હાલના કોમ્પ્યુટરના સોફ્ટવેર મીડિયા ક્ષેત્રે અર્થો નો અનર્થ થઈ શકે...
દાખલ તરીકે Jigar / Jeegar
દાખલા તરીકે jigar / jeegar
તમે કેપિટલ "J" કહેતા હોવ અને સામે વાળો સ્મોલ "j" સમજે તો કોમ્પ્યુટર તો ગારબેજ ઇન ... ગારબેજ આઉટ જ કરશે..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment