શૂન્ય અને વર્તુળ દેખાવમાં સરખા હોય તો પણ
એમાં જમીન આસમાન નો ફરક હોય છે....
શૂન્ય માં આપણી એકલતા હોય છે
અને વર્તુળ માં આપણા માણસો...
વાત સાચી પણ સ્હેજ અલગ રીતે
વિચારો તો આમાં નથી નકારાત્મકતા પણ...
જો કોઈ શૂન્યતા નો ભેદ જાણે તો શૂન્ય એ નિર્દેશત્મક સ્વરૂપ છે કે જે કંઈક બતાવે છે...કંઈક નવું...
વર્તુળ એ માત્ર જુના સ્વરૂપ નો પ્રાગૈતિહાસિક વારસો છે.
જો વારસો સાચવી ધરોહર આગળ વધારીશું તો ફાયદો સમાજને જ છે...
જય ગુરૂદેવ દત્તાત્રેય...
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment