Wednesday 7 October 2020

આંખ

આંખ એ દરેક ની પાસે નું ઉત્તમ રતન છે.



આંખથી જ તમે દ્રશ્ય ને પશ્ય કરી શકો છો.



ઘણા પક્ષી અને ઝષણાંમ મતલબ માછલી, મગર, વગેરે કે જે પાણી અને જમીન બન્ને પર રહેતા હોય તે પ્રાણી ઓ ને બે નેત્ર પટલ હોય છે.



નેત્ર પટલથી જ બાઝ પક્ષી આસમાની ઊંચી ગતિ થી નીચે ઝડપી ગતિ મા આવે તો પણ તેની આંક ને નુકશાન વાયુ થકી નથી થઈ શકતું. 



નેત્ર પટલ થકી જ માછલી પાણીમાં આવરણ કરી સરળતા થી મગર ની જેમ તરીશકે છે.



આંખ ના વિષય મા મનુષ્યને ચશમાં એ અજોડ દેન છે. 



હમણાં તો આંખ ના ચશમાં મા કેમેરા ફિટ કરી સ્પાયલોકો ગુપ્ત ચર વિભાગ માટે સ્ટિંગ ઓપરેશન પણ કરે છે. 



આંખની કિકી નો રંગ પણ વિશિષ્ટ રીતે સઘળા સજીવ માં વિશિષ્ટ સ્થાને હમણાં થીમને માલુમ થયો છે.



એ કિકી ના જ વિવિધ રંગનું સ્થાન યજન થકી જ મેળવાય છે કે નહીં તે હવે મને ચર્ચાનો વિષય લાગે છે. 



લોકો ચક્ર વૃદ્ધિ વ્યાજ ને મનુષ્ય ના સંદર્ભમા મનુષ્ય લોકો ને જ  કચરો ગણી, મનુષ્ય જ નો બેફામ ઉપયોગ કરે તેવા લોકો, જે મને સતત પ્રેરણા આપે છે કે જેને માન આપ્યું તો આપી જ જાણવું, અને કોશિશ સતત સારા વિચારની કરવી, તે લોકો ને પ્રણામ કરવાની ઘેલછા હું ગુરુ પૂર્ણિમા ને દિવસે નથી જ ચૂકતો...



મારી જ એક વાંચેલી વાતે હતી "અલ્લાહ ને કહે કે આંખ માં રહે" અને  એન અપભ્રંશ વાક્ય "અલ્લાહ ને કે આંખ મારે"...



આ વાતે મને ખુદે સાક્ષાત અનુભવ કરાવ્યો. 


સિરિયસ...


વોલીબોલ રમતા ચોક્કસ ક્રિયા થઈ અને ચમકતો તારો ઝબકયો અને ત્યાંજ હું માત્ર એટલુંજ બોલી શક્યો...

જય ગુરુદેવ દત્તાત્રેય...



આંખ ખુદ એક રતન છે. તન મા ર આયામ છે.



આંખ માં રહેવું અને બે આંખહોવા છતાં એક જ ટિમ ટીમાવાવી તે આંખ મારી કહેવાય.



શુક્રાચાર્ય, ગ્રીક ના સિકલોપ્સ, ત્રિદેવ મા ના શંકરકે જે ત્રીનેત્રી છે... વગેરે યાદ આવી ગયા.



ફોટા મા આપેલ વિગત આજના છાપાની પૂરતી કળશ માની છે.


જય ગુરુદેવ દત્તાત્રેય


જય હિન્દ


જીગર મહેતા / જૈગીષ્ય






No comments:

Post a Comment