Monday, 27 July 2020

ઝાંઝવા

કુદરતની કોર્ટે
'"પાણી", અફવા નક્કી.
રણ જીત્યું.

સાબિતી પણ
તેણે રજુ કરી છે.
"ઝાંઝવા !! શબ્દે.

નામ જૂજવાં.
રૂપે રંગે ન હેમ,
રણે ગરમી.

૬૭ નામથી,
ઓળખાતું એ જળ.
નવા નામે છે.

ઝાંઝવા જળ.
રણ નુ ઉપનામ,
સમરાંગણ.

આંગણું યાદ
એ સ્મરવું મનમાં
પાંચ તત્વો માં.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગર મહેતા / જૈગીષ્ય

હાઈકુ વિષય "ઝાંઝવા જળ"... અગ્નિ નો પ્રાદુર્ભાવ પાણીથી જ શક્ય છે...

No comments:

Post a Comment