ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા *ભીષ્મને* (સચેત પંચમહાભૂત શરીર સાથે જીવિત શૈયા પર)કોઇ યાદ કરતું નથી..!
બીજા રસ્તે જોઈએ તો પારસી લોકો દર ત્રીસ દિવસના મહિના ના દિવસ ને નામથી ઓળખે છે, તેમના વર્ષભર ઘણા નવા વર્ષના દિવસો વિવિધ દેશમાં રહેતા હોવાથી આવે છે અને દરેક જગા એ પાંચ ગાથા દિવસો હોયજ છે અને ખ્રિસ્તી લોકો અઠવાડિક સાત દિવસ તહેવાર નાતાલ વર્ષ અંતે ઉજવે છે.
49 અગ્નિ દેવો કહેલ છે.
ભારતીયો દિવાળી, દિવાસો થી લઈ ને નવા વર્ષના લાભ પંચમ સુધી ઉજવે છે અને દેવ ઉઠી તથા દેવ પોઢી અગિયારસ કરે છે.
કેંકો કેન!!!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
No comments:
Post a Comment