મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ ટેલીકાસ્ટ અનુભવ્યું.
જીવતા હતો ત્યારે મૃત્યુનું એક રિહર્સલ મળ્યું.
બાકી નર્કની વાસ તો ઘણા અલગથી અનુભવે છે.
આજે જ જાણ્યું કે વાસ ના અણુઓ પણ ચોરાય છે.
પણ ચોરી બાદ ની મહેકથી આવતી છીંકો નું શુ???
પછી કહેતા નહિ કે ચારેકોર ચોર કોરો ના આવ્યો…
ભીનો થઈ પલળી ને માટીની મહેક ને પણ લાવ્યો…
સમગ્ર વિશ્વને કોબી આંબી ગયો, પણ કોરોના રહ્યો.
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment