Sunday 9 February 2020

ચોકીદાર

 વેતાલ ની વાર્તા હતી...તેનો સારંશ...
એક મનુષ્ય રાજા ના ત્યાં ચોકીદારની નોકરી લાગી. મનુષ્યની પાસે અજીબોગરીબ વિદ્યા હતી કે સપનામાં જે જુએ તે સાચુ જ હોય સાચી જિંદગી મા, તેની  દિવસ ની ચોકી હતી ત્યાં સુધી વાંધો ના આવ્યો, પણ રાત ની ચોકી માં તે સુઈ ગયો... અને તેને સપનું આવ્યું કે રાજા જંગલ માં શિકાર માટે એ જશે તો કોઈ આગ લગાવશે ને મરી જશે...રાજાને સવારે મળવા ગયો ને રાજાને મહેલ ની બહાર ન નીકળવા કહયું... રાજાએ તેની વાત માની.. ના ગયો... સાંજે સમાચાર આવ્યા કે આગ લાગી ને જંગલ ખાક થયું.... રાજાએ ચોકીદારને પૂછ્યું તે કેવી રિતે જાણ્યું એ આવું થવાનું છે??? ચોકીદારે કહ્યું કે મને સપનું આવ્યું હતું... રાજાએ તરત તેને 100 સોનામહોર આપી, નોકરી માંથી રૂખસત આપી...લોકો, મંત્રી ઓ એ રાજાને પૂછ્યું કે તમારો જીવ બચાવ્યો તોય પાણીચુ કેમ પકડાવ્યું??? રાજાએ કહ્યું કે તેની ચોકીદારની નોકરી માં તે રાત્રે સુઈ જાય તે ના ચાલે..
મારુ પણ કેટલાક નહિ પણ પાંચ વર્ષથી ખાધા પછી સુઈ જવાની વાત માં જે ઘેન અજાણી રીતે ચડે છે સાચેજ મારી નોકરી ન કરવાની અને અવિરત ચક્રીત રીતે આવૃત રહી, આંખથી ગબન રાખવાની તિલસમી વાતને APK ના સિક્યોરિટી શબ્દને આધીન તો નથી ને????
હું તો કહું જ છું ગ્રીસ પછી પીરુઝે જ ગંદી વસ્તી કરી છે આથી જ મેં કેટલાય સમયથી ભારતીય અર્થ તંત્ર ની વાતો કરી છે...
જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment