Friday 21 February 2020

શિવરાત્રી

શિવરાત્રી મતલબ…સરળ સમજ
અઘોરી પાસે જે શક્તિ હોય તે ચોક્કસ પ્રકારના મડદા ની દ્રવ્ય શક્તિનું ઉપાર્જન હોય છે. જેના અર્કથી સિદ્ધિ હાંસિલ કરી હોય છે અને શરીર ના કોઈ ભાગમાં સંચિત રાખેલ હોય છે…સંગ્રહિત તે દ્રવ્યો ને ચોક્કસ રસાયણો થી સંચિત કરવામાં આવે છે જેથી તેની અંદરૂની પીડા ઓછી થાય અને જયારે અગ્નિ અથવા બીજી કોઈ રીતે વાયુ મય કોષ થી અઘોરી પોતાના શરીર માં સંચય કરે ત્યારે તેના પ્રમાણ ને વર્ષ સુધી જાળવવાની તકેદારી રાખ્યા બાદ શરીર માંથી છૂટી કરતી વેળાએ શારીરિક અંગ ઉપાંગ માં તકલીફ ના પડે તે સારું ભાંગ પીવાની રસમ થઈ અને શરીર ની અબુદ્ધ અવસ્થા માં મડદા ની અચેતન વાળી અને અઘોરી ના શરીર ની સચેતન વાળી દ્રવ્ય શક્તિ જેને પિંડ, માન્સ, મસલ્સ જેવા સંગ્રહિત ભાગ ને આરામ આપવા માટે સામુહિક રીતે બીજા આઘોરીઓની હાજરી, દેખરેખ માં પસાર થતી રાત્રી ને શિવરાત્રી કહે છે…કેમકે અઘોરી ઓના દેવ મહાદેવ શિવ અને શક્તિ છે…
આ દરેક પ્રક્રિયા માં અર્થ અને પુરુષાર્થ શબ્દો મહત્વ ના છે…
જય ગુરુદેવ દત્તાત્રેય
જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment