Wednesday 26 February 2020

શ્વાસ અને ચિતા નો ક્રવ્યાદ અગ્નિ


શ્વાસની સાથે, એકલો ચાલતો હતો..
શ્વાસ ગયો, તો બધા સાથે ચાલતા હતા..
કોઈકે ફોરવર્ડ કર્યું. પણ મેં અલગથી વિચાર્યું.
ધીમા શ્વાસ, જોરદાર શ્વાસ, ડાબી બાજુ ના નાકના શ્વાસ , જમણી બાજુ ના નાકના શ્વાસ, સંપૂર્ણ નાકના શ્વાસ, નાક વગર શરદી માં મોં થી લેવાતા શ્વાસ, સઘળી અનુભૂતિ મારાથી થઈ છે.
માત્ર સ્મશાન યાત્રા માં પોતાના શ્વાસ વગર ના શરીર ને લોકો ના ખભે મુશ્કેટાટ બંધન માં બંધાયા બાદ ચિતા પરના ક્રવ્યાદ અગ્નિ ની જ્વાળા નો પવન પણ કાંઈ કમ નથી...જે માત્ર મૃત શરીર જ અનુભૂતિ પામે છે....
અને તોય કહેવાયું શું ગુજરાતી માં???
દાદા હો દીકરી....
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય


No comments:

Post a Comment