હાસ્ય ગમ્મત
એક છોકરી મહાવિદ્યાલય ના ઝામ્પૅ ઉભી એક છોકરાને જોતી, નિરખતી, ઝંખતી હતી.
તેજ છોકરો જ (એક) દેખીતી રીતે સાવ સામાન્ય કક્ષાનો છોકરો, જે તેણીનીને બરોબર જાણતો હતો તેવો આવ્યો અને શ્રદ્ધા થી સહધર્મચારિણી બનાવી શકવાને સમર્થ હોવાથી પૃચ્છા કરેલી... શુ તું મારી સાથે સપ્તપદીના સાથે સાત ફેરા લઈશ?
છોકરી એ તેને તપાસવા અને પોતાનો ખર્ચો ઉપાડી શકશે કે નહીં તે જાણવા સારું સામેથી પૃચ્છા કરીને સામે થી સહર્ષ સાક્ષાત્કાર (interview) હોટલમાં ગોઠવ્યો.
છોકરી કહે તારી પાસે નોકરી છે? છોકરો કહે હા.
છોકરી કહે તારી પાસે સરકારી નોકરી છે? છોકરો કહે ના.
છોકરી કહે શુ તું કોઈ કમ્પની માં મેનેજર છે? છોકરો કહે ના.
છોકરી કહે તારી પાસે અલ્ટો જેવી એસી કાર છે? છોકરો કહે ના.
છોકરી કહે તારી પાસે મોટરસાયકલ છે? છોકરો કહે ના.
છોકરી કહે તારી પાસે ફ્લેટ છે, 3 બેડરૂમ હોલ કિચન? છોકરો કહે ના.
છોકરી સહેજ સ્માર્ટ હોવાથી અણછાજતી રીતે બેઇજ્જત વાળી નજર થઈ જોઈ તુચ્છકારભાવે કહે છે...
તારી પાસે આમાંનું કશું જ નથી તો હું તારી સાથે કેવી રીતે આખા જીવનમાં આયખા માટે લગ્ન કરું???
હું તારી સાથે નહિ જ જોડાઈ શકું.
છોકરો સહેજ મનાવતો રહ્યો પણ તેણીની એક ની બે ના જ થઈ અને છોકરાની વાત કે રજુઆત સાંભળ્યા વિના જતી રહેતી હતી ... ...ત્યાંતો... .... છેલ્લે રકઝક વધુ થઈ તો તે નિહાળી તેનો મિત્ર આવ્યો અને કારણ પૂછતાં છોકરી ની વાત સાંભળી તે તેના પુરુષ મિત્ર સામે જોઈ હસી પડ્યો... અને તેની સ્ત્રી મિત્રને પણ હસીને કહેવા લાગ્યો...
... અલી બાઘી, જે ખુદ બે કંપની નો મલિક હોય અને ત્રીજી કંપની નો એક્ઝીક્યુટીવ ડિરેક્ટર હોય, જેની પાસે અલગ શહેરો માં મોટા વીલા હોય, જેની પાસે મિત્સુભીશી ની મોટી ગાડીયો હોય, તેની પાસે સ્વભાવીક રીતે જ તારી પુછેલી વસ્તુ નાજ હોય તો ક્યાંથી લાવે....
કોઈ માનવ લગ્ન માટે પોતાનું ડિગ્રેડેશન ઓછું કરાવે...?
છોકરી ખરેખર ભોઠી પડી...
મર્મ સાર વાત એ છે કે સૌથી નાનો વ્યક્તિ જે પિતાનું ઘણું સારું કર્મ છુપાવતો હોય તેને નઝર અંદાજ ન કરવો... ઘણા લોકો નાનપણ થી જ ગર્ભશ્રીમંત ન હોવા છતાં જાત મહેનતથી આગળ આવેલ હોય જ છે... માત્ર તમારે તેના ક્ષેત્ર વિશે ની માહિતી પ્રાપ્ય કરવાની દેરી હોય છે.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય

No comments:
Post a Comment