ઓળખ વગરના મળેલા જીવો ના યાદગાર ચહેરા નું સાતત્ય.
તો ને તો જ જળવાય કે તમને તે ચહેરો યાદ હોય વિશેષનો પ્રકૃતિમાં.
બાકી સતત અવીચલ જગતમાં અચલ નું આંચલ નસીબદારને મળે છે.
બેતાલીસ વર્ષથી સતત સાથે રહેનારનો ન ઓળખીતો રહ્યો હતો તે ચહેરો.
મળ્યો તો કુદરતના પડળો ખુલતાજ મહેતાબી ઉજાલા નો ખ્યાલ રહ્યો.
ખંભાતી ખાડી ખંભાતા તરફથી અલગ રીતે લખાઈ, વંચાઈ, બોલાઈ.
તો પણ ભાગવતની ત્રણ પ્રકારની વાત ઉચ્ચ, મધ્યમ ^ને હીન અનુભવી.
ગુણ ત્રયી અવસ્થા બતાવનાર શુ સાચેજ લાંબા નાકે, કાષ્ટ લાકડીથી ટકયો?
ઘેરાવા થઈ ઘોઘારીયો રવ, નીરવ ક્યારે થયો કે આવૃત્તિમાં રડાવી ગયો?
ચક્રો ચલાવનાર ખુદ એકચક્રી શાસન માંથી વિવિધ રાજ્યો ના ખૂણા માં ભરાયો.
પરા ને અપરા, ક્ષર ને અક્ષર, નિહાળી નિખારી નિભાવી રહ્યો.
નથી મારો વોડાફોન ખોટો, કે નથી એરટેલ ખોટો તો પણ દસ વરહ ના 3650 દિવસો માં કાનમૉ મોકાન ક્યારે થઈ કે નકામો બનાઈ ગયો?
એ પણ કોઈજ ચોકીદાર વગર, વગર કામે માત્ર સાબદા શબ્દની ની:શબ્દ માત્રા માં.
Jay gurudev Dattatreya
Jay Hind
Jigar Mehta / Jaigishya
No comments:
Post a Comment