મારા જીવન ના ગુલાબ સાથે ના સંસ્મરણો
.ગુલ બાઈ ટેકરાની નોકરી છોડે 10 ઉપર ના વરસો
.ગુલાબ ટાવરે મિત્રની પત્નીના ખોળા નો પ્રસંગ
.ગુલાબ સીંગતેલ ક્યારેય નથી લીધું
.ગુલાબદાસ બ્રોકર સાડી વાળાની સાથે મારી પત્ની ની ઓળખ
.પત્ની ને માત્ર એક વાર 10 રૂ નું આપેલ ગુલાબ
.ખોવાયેલી મારા ઘરની ગુલાબની સુગંધ અગરબત્તીની
.દિવ્ય ભાસ્કર છાપું આ વખતે વગર ગુલાબની સુગંધી સ્યાહી થઈ છપાયું વેલેન્ટાઈન દિને
અને
.આવા સ્મરણ સાથે ના મૂક્યું ડાયરીમાં ગુલાબ
.ગુલાબી રંગને કાળા થવાથી બચાવ્યું
જીગર મહેતા / જૈગીષ્ય

No comments:
Post a Comment