Friday 28 August 2020

દાઢી ની જાહેરાત

છેલ્લા કેટલાક સમયથી એક ગોસિપ જોરશોરથી થઈ રહી છે. 

નરેન્દ્ર મોદીએ લાંબા સમયથી વાળ-દાઢી કપાવ્યા
કેમ નથી? 

મોદીની વધેલી દાઢી બાબતે ચર્ચા

મોદી દેખાવન ઋષિ-મુનિ જેવો છે. 

ઘણા સફેદ વધેલ દાઢી મૂછ વાળા નો ઋષિ મુનિ જેવો દેખાવ રવીન્દ્રનાથ ટાગોર, વિનોબા ભાવે ની યાદ અપાવે છે... રૂપક અલંકાર ના પદ જેવું, જેવી, જેવો ... ઘણી અપેક્ષાને ઉતપ્રેક્ષ કરે છે.

વાત છે કે મોદી દાઢી વધારી રહ્યા છે....

... કપડાં અને પાઘડીથી લઈને લુંગી અને ધોતી જેવા પહેરવેશનો ઉપયોગ કયારે કરવો એની પણ મોદીને ખબર છે. 

નાવીન્ય બાબતે મૌન કેમ??
અહીં એક ઉદાહરણ રૂપે લિંક મુકેલ છે ફોટોની.. સહેજ જોવાથી ખબર પડી શકે... વેદો અને પુરાણના  નાના ચાર માત્ર ભણવાનું જ સમજતા બાળકો નું નામ કે જે "સ" થી જ શરૂ થાય છે, યુરોપ ના કયુપીડ નું ચિત્ર... અને ઘણું એવું કે જે બાળકો સાથે સંલગ્ન હોય, પણ તોય દાઢી મૂછ સાથે, એ પણ સફેદ રંગ માં, થોડું નહિ પણ ઘણું જૂનું નવી રીતે પ્રદર્શિત છે....


સાંતાક્લોઝને પણ સફેદ દાઢીમૂછ છે... કદાચ પરમ સત તત્વ બાળકો ના અતિકર્મ ને જાણી ગયું છે... 

હકીકત જે કંઈ હોય તે, પણ લોકો ને ઘરમાં બેસી રહેવાનું પરોક્ષ અપરોક્ષ રીતે શીખવાડનાર ફ્લિપકાર્ટ કમ્પની ની જાહેરાત માં પણ બાળકો ની ઉંમર દાઢી, મૂછ સાથે ની બતાવે છે તે તો લોકો એવું કેમ નથી વિચારતા કે બાળકો નું મન પણ ક્યાંક મોદી સાથે જોડાયેલ હોઈ શકે????

?


જય ગુરૂદેવ દત્તાત્રેય
પરસ્પર દેવો ભવ:
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય