યક્ષ પ્રશ્ન શૂન્ય નું સ્થાન કયુ?
મોસંબી કે નારંગી???
એક કરતાં બે મોટા પણ ઇનામ મળે તો બે કરતા એક મોટા નો મતલબ ઊંચો જ છે. જે ઉચ્ચ સ્થાને છે તેનો વ્યય નિશ્ચિત છે. આથી જ પ્રેરણા સ્ત્રોત એક બને છે નહીં કે બે... પણ જે બે સ્થાને હોય તેનું એક સ્થાન નિશ્ચિત કરવું તે પણ બે સ્થાને રહેલાની પોતાનીજ જવાબદારી છે...
આથીજ સ્પર્ધા હોય છે...
જેમકે નીલ આર્મ્સટ્રોંગ નું જ નામ ઘણા ને યાદ હશે નહિ કે બીજાનું ... તેની નિર્ભય નિર્ણયથીજ પ્રથમ ડગ, પગલું ચન્દ્ર પર મુકયા બાદ ના વિડિઓ પછી બીજો કોઈ વિડિઓ હજી સુધી નથી બન્યો......
દાક્તર જે.આસ્થાના (J . Asthana)ની વાત અલગ હોઈ શકે છે...આથી જ શૂન્ય ની શોધ માટે આર્ય ભટ્ટ નામ પસંદ થયું હશે.....
જોકે કહેવત અલગ છે...
સોનાના વાટકે ભટ્ટજી ભીખ માંગે....
જે બદલવાની તાતી જરૂર છે....
... કાંતિભાઈ, નગીનભાઈ, અને એવા ઘણા ઉચ્ચ ખ્યાતનામીઓને પ્રણામ... કે જેમના હાથે સતત વિદ્યા થકી કલમ દીકરી સુંદર નૃત્ય કરતી રહતી હોય છે...
जहां पर बसेरा हो सवेरा वहीं है।
જીગર મહેતા / જૈગીષ્ય

No comments:
Post a Comment