...
અભિવ્યક્તિ
મહાભારત, રામાયણ માં કોઈ ને છીંકો કે ઉધરસ આવી હોય એવું મેં વાંચ્યું નથી.
તો પણ કૃષ્ણ બલરામ ને રામ લક્ષ્મણ સિવાયના (ભગવાન ને ભક્ત સિવાયના) માનવ, વિશિષ્ટાધિકારો કેમના ભોગવતા હશે.
દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..
જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!
નિર્ભર કરે છે તમારી ક્ષમતા પર,
તમે સોના, ચાંદી કે માટી નો ખરીદી છો...
છીંક એટલે શંકુ ...ચોખ્ખું નાક
ઉધરસ એટલે વર્ણપટ...... ચોખ્ખું મોં
"ડ" કાર એટલે "હ" અંતરાલ....ચોખ્ખું મસ્તિષ્ક
કિકી વાળી આંખ એટલે મનુષ્ય.... ચોખ્ખો નવો વિચાર.
રાવણ, કંસ જેવો મામા હતો કે નહીં પછીની વાત છે પણ જવાબદારી માં પોતાનાનુજ કાસળ ના નીકળે તે જોવું રહ્યુ...
આથીજ તો તે ઉન્નત વિચારનું પરિણામ અને તેની પરનું અવલોકન કરતા પરિબળો નું તેની માત્રા જોઈ તે વિશિષ્ટ ચરબિંદુની સ્પૃહા થકી અવતરિત અર્કના નિષ્કર્ષના પ્રમાણ ને નવા સજીવ નો જન્મ કહે છે.
ગમે તે હોય ... પણ જય ગુરુદેવ દત્તાત્રેય ...
ચા વિષયક ઉલ્લેખ મળતો નથી....
કે પછી નથી મળતો મીઠાઈ નો
બાકી PAK ઉલ્લેખ APK થકી ....
તોતો વિવિધતા તું જ બનાવે એકતામાં ...
ઓછા હાથે?????
જય ગુરુદેવ દત્ત
બનાયો અગુષ્ઠ...
મહાભારત, રામાયણમાં છીંકો કે ઉધરસ હોય
એવું મેં વાંચ્યું નથી.
તો પણ ભગવાન અને ભક્ત સિવાયના માનવી,
વરદાનથી વિશેષાધિકારો ભોગવી શક્યા?
મુખ્યત્વે શ્રીમાન ધન્વંતરિ!!! આયુર્વેદના દેવ?!
છીંક તો બિલાડી કૂતરાને પણ આવે છે.
દેવ, તારા નાકનું અસ્તિત્વ ક્યાં???
મંદીરમાં તું ક્યાં છુપાયો??? ... શોધે બાળ અધીરા.
સુગંધ માની અવશેષની "અ" શેષ તો પૂછે છે નામ...
જાણીતાને પણ ગુંજને... લોંગ ડિસ્ટન્સ કોલ માં!!!!
વિચાર વિસ્તારનો વાયુ,
રક્ત ચાપ નિયંત્રણ, વગર પાંચ મહાભૂત તત્વો એ
અદકેરા સાહસે આર્ય પ્રદેશ ની આર્થીકોન્નતી વિષયક પ્રશ્ને
વિજ્ઞાન ના ધોરણે, અર્થશાસ્ત્રના ઉકેલ, વાણિજ્ય માં શોધે.
તથા
ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ DOS ને
વગર ઇન્ટર નેટથી વાપરી હકારાત્મક વિચાર લખ્યા જ ....
તોય ભૂલ તો પડીજ,
સકારાત્મક ઊર્જાનો સંચય ના ઘટાડો...
ગુરુકૃપાહી કેવલમ વધારો.
JAY Gurudev Dattatreya
JAY Hind
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment